પશ્ચાદ્ભૂમિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પશ્ચાદ્ભૂમિકા

સ્ત્રીલિંગ

  • 1

    ચિત્રની પાછળની ભૂમિકા, જે તેને ઉઠાવ, છટા વગેરે અર્પે છે; 'બૅકગ્રાઉન્ડ'.