પશ્ચિમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પશ્ચિમ

વિશેષણ

 • 1

  આથમણું.

 • 2

  પાછળનું; પાછલું.

મૂળ

सं.

પશ્ચિમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પશ્ચિમ

સ્ત્રીલિંગ

 • 1

  આથમણી દિશા.

પશ્ચિમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પશ્ચિમ

નપુંસક લિંગ

 • 1

  યુરોપ, અમેરિકા વગેરે પશ્ચિમનો પ્રદેશ.