પશ્ચિમદક્ષિણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પશ્ચિમદક્ષિણ

વિશેષણ

  • 1

    પશ્ચિમ અને દક્ષિણની વચ્ચેનું-નૈઋત્ય.