પશ્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પશ્તો

સ્ત્રીલિંગ

  • 1

    એ નામની સરહદ પ્રાંતથી અફઘાનિસ્તાન સુધી ચાલતી એક ભાષા.

મૂળ

फा.

પુશ્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુશ્તો

સ્ત્રીલિંગ

  • 1

    સરહદ પ્રાંતની ભાષા.

મૂળ

फा.