પેશન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેશન્ટ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    દર્દી; રોગી.

મૂળ

इं.

પેશન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેશન્ટ

વિશેષણ

  • 1

    સહનશીલ; સહિષ્ણુ.

  • 2

    ધીર; ધૈર્યવાન.