પૈશાચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૈશાચ

વિશેષણ

  • 1

    રાક્ષસી.

મૂળ

सं.

પૈશાચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૈશાચ

પુંલિંગ

  • 1

    લગ્નના આઠ પ્રકારોમાંનો એક (જેમાં સૂતેલી, મદ્યપાનથી વિહ્વલ બનેલી, કે ઉન્મત્ત કન્યા સાથે સંભોગ કરી લગ્ન કરવામાં આવે છે).