પેશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેશી

સ્ત્રીલિંગ

  • 1

    માંસનો લોચો; 'ટિશ્યુ'.

  • 2

    (ફણસ, ખજૂર જેવો) ફળના ગરનો પિંડ.

મૂળ

सं.

પેશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેશી

સ્ત્રીલિંગ

  • 1

    કેસની સુનાવણી; આગળ કેસ ચાલવો તે.

મૂળ

फा.