ગુજરાતી

માં પુષ્કરની 2 મુખ્ય વ્યાખ્યા છે: પુષ્કર1પુષ્કર2

પુષ્કર1

નપુંસક લિંગ

 • 1

  નીલ કમળ.

 • 2

  પાણી.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  તે નામનું અજમેર પ્રાંતમાં તીર્થ.

 • 2

  દુકાળ લાવનાર મેઘાધિપ (પ) પું૰ સૂર્ય.

ગુજરાતી

માં પુષ્કરની 2 મુખ્ય વ્યાખ્યા છે: પુષ્કર1પુષ્કર2

પુષ્કર2

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો સૂર્ય.

મૂળ

सं.