પૃષ્ઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૃષ્ઠ

નપુંસક લિંગ

  • 1

    પીઠ; વાંસો.

  • 2

    (ગ્રંથનું) પાન.

  • 3

    સપાટી.

મૂળ

सं.