પૃષ્ઠભૂમિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૃષ્ઠભૂમિ

સ્ત્રીલિંગ

  • 1

    પાછળની ભૂમિકા (જેના પટ પર ચિત્ર પેઠે વસ્તુને ઉઠાવ મળે); 'બૅકગ્રાઉન્ડ'.