પુષ્પિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુષ્પિકા

સ્ત્રીલિંગ

  • 1

    જૂની હસ્તપ્રતોમાં અંતભાગે ગ્રંથકારથી માંડીને લેખનકાર (લહિયો) સુધીની ગ્રંથરચનાને લગતી માહિતી આપતો અંશ.

મૂળ

सं.