પસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પસ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી પસલો; પોશ; ખોબો.

મૂળ

प्रा. पसइ (सं. प्रसृति)=ખોબો; અંજલિ