પુસ્તકસમિતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુસ્તકસમિતિ

સ્ત્રીલિંગ

  • 1

    પાઠ્યપુસ્તકો તથા નવાં પ્રકાશનો યોજનારી તેમ જ પુસ્તકોનું પરીક્ષણ કરનારી (વિદ્યાપીઠની) સમિતિ.