પુસ્તકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુસ્તકિયું

વિશેષણ

  • 1

    પુસ્તકથી મળેલું (ગુરુમારફતે કે અનુભવથી નહિ).

  • 2

    પુસ્તકમાં જ રાખેલું-જીવનમાં નહિ ઉતારેલું.