પુસ્તકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુસ્તકી

વિશેષણ

  • 1

    પુસ્તકનું,-ને લગતું.

પુંલિંગ

  • 1

    ગ્રંથપાલ; 'લાઇબ્રેરિયન'.