પુસ્તક ચાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુસ્તક ચાલવું

  • 1

    પુસ્તક ચલણમાં-વપરાશમાં હોવું.

  • 2

    પાઠ્યપુસ્તક તરીકે મંજૂર હોઈ ઉપયોગમાં લેવાવું.