પસ્તાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પસ્તાનું

નપુંસક લિંગ

  • 1

    બહારગામ જવા ઊપડવું તે.

  • 2

    મુહૂર્ત સાચવવા પોતાને ઘેરથી નીકળી બીજાને ઘેર વાસ કરવો તે (પસ્તાનું કરવું, પસ્તાનું મૂકવું ).

મૂળ

सं. प्रस्थान