પસ્તાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પસ્તાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પસ્તાવો કરવો.

મૂળ

'પસ્તાવો' પરથી. સર૰ हिं. पस्ताना, म. पस्तावणें