પસ્તાવા-રકમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પસ્તાવા-રકમ

સ્ત્રીલિંગ

  • 1

    કરચોરી જેવા દોષના પસ્તાવામાં રકમ ભરવી તે; 'કૉન્સ્યન્સ મની'.