પસ્તાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પસ્તાવો

પુંલિંગ

  • 1

    ભૂલ કે દોષને માટે પાછળથી થતો ખેદ; પશ્ચાત્તાપ.

મૂળ

सं. पश्चाताप; प्रा. पच्छाता (-य,या)व