પસ્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પસ્તી

સ્ત્રીલિંગ

 • 1

  નકામા-રદ્દી કાગળ.

 • 2

  ઉપરાણું.

પુસ્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુસ્તી

સ્ત્રીલિંગ

 • 1

  પસ્તી.

 • 2

  મજબૂતી માટે કરેલું ચણતર કરેલું ચણતર કે પ્લાસ્ટર (ઘરના પાયા ઇ૰ આગળ).