પેસનીકળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેસનીકળ

સ્ત્રીલિંગ

  • 1

    પેસવું અને નીકળવું તે.

  • 2

    લાક્ષણિક કારભાર.

મૂળ

પેસવું+નીકળવું