પસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પસર

નપુંસક લિંગ

  • 1

    મળસકે ઢોરને ચરવા લઈ જવાં તે; પરહ.

સ્ત્રીલિંગ

  • 1

    મળસકે ઢોરને ચરવા લઈ જવાં તે; પરહ.

મૂળ

સર૰ हिं. पसा,-सर