પસરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પસરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રસરવું; ફેલાવું.

મૂળ

प्रा. पसर ( सं. प्र +सृ)