પસલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પસલી

સ્ત્રીલિંગ

 • 1

  પોશ.

 • 2

  એક આચમનનું જળ રહે એવો હાથના પહોંચાનો આકાર.

 • 3

  વીંટી.

 • 4

  ભાઈની બહેનને ભેટ.

મૂળ

જુઓ પસ