પૈસાઘડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૈસાઘડુ

વિશેષણ

  • 1

    પૈસો કમાઈ જાણે એવું.

મૂળ

પૈસો+ઘડવું