પસાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પસાય

પુંલિંગ

  • 1

    પ્રસાદ; કૃપા.

  • 2

    રાજી થઈને આપેલી બક્ષિસ.

મૂળ

सं. प्रसाद; प्रा. पसाय