ગુજરાતી માં પસારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પસાર1પસાર2

પેસાર1

પુંલિંગ

 • 1

  પેસવું-દાખલ થવું તે; પ્રવેશ.

 • 2

  પરિચય; ગાઢ સંબંધ.

મૂળ

प्रा. पइसर (सं. प्रविश्)

ગુજરાતી માં પસારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પસાર1પસાર2

પસાર2

વિશેષણ

 • 1

  (બહુધા વિધેય વિ૰ તરીકે વપરાય છે.) વટાવેલું; આરપાર ગયેલું.

 • 2

  (કસોટીમાં) પાર ઊતરેલું.

ગુજરાતી માં પસારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પસાર1પસાર2

પસાર

સ્ત્રીલિંગ

 • 1

  આંટા મારવા તે (જમ્યા પછી કે ચોકી કરતાં).

ગુજરાતી માં પસારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પસાર1પસાર2

પસાર

પુંલિંગ

 • 1

  પ્રસાર; ફેલાવો; પ્રચાર.

 • 2

  પ્રવેશ; પેસારો.

મૂળ

प्रा. पसार (सं. प्रसार)