ગુજરાતી

માં પસારોની 2 મુખ્ય વ્યાખ્યા છે: પસારો1પેસારો2

પસારો1

પુંલિંગ

  • 1

    પસારવું તે; પસાર; ફેલાવ.

ગુજરાતી

માં પસારોની 2 મુખ્ય વ્યાખ્યા છે: પસારો1પેસારો2

પેસારો2

પુંલિંગ

  • 1

    પેસવું-દાખલ થવું તે; પ્રવેશ.

  • 2

    પરિચય; ગાઢ સંબંધ.

મૂળ

प्रा. पइसर ( सं. प्रविश्)