પૈસા ભરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૈસા ભરવા

  • 1

    કર કે ફાળાની રકમ ચૂકવવી.

  • 2

    ફાળાની યાદીમાં પોતા તરફથી રકમ લખાવવી.

  • 3

    પૈસા જોડવા.