પૈસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૈસો

પુંલિંગ

  • 1

    એક તાંબાનો સિક્કો; (આનાનો ચોથો ભાગ રૂપિયાનો ૬૪ મો કે હવેથી ૧૦૦ મો ભાગ).

  • 2

    લાક્ષણિક દોલત; ધન.

મૂળ

फा.