પહેરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહેરણ

નપુંસક લિંગ

 • 1

  કુડતું; બદન.

 • 2

  પહેરવું તે કે તેની રીત.

મૂળ

સર૰ फा. पैरहन; જુઓ પહેરવું

પહેરણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહેરણું

નપુંસક લિંગ

 • 1

  ઘાઘરાને બદલે કમ્મરે વીંટવાનું વસ્ત્ર.

 • 2

  પહેરવાનું વસ્ત્ર.

 • 3

  પહેરવાની રીત.