પહેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહેરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    શરીર ઉપર (વસ્ત્ર, આભૂષણ, જનોઈ ઇ૰) ધારણ કરવું.

  • 2

    અંદર દાખલ કરવું (ઉદા૰ અફીણ પહેરવું).

મૂળ

सं. परिघा, प्रा. पहिर