પહેરામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહેરામણી

સ્ત્રીલિંગ

  • 1

    કન્યાના બાપ તરફથી કન્યા તથા તેનાં સગાંને અપાતી બક્ષિસ.

મૂળ

જુઓ પહિરાવવું; प्रा. पहिरावण