પહેરાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહેરાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'પહેરવું'નું પ્રેરક.

  • 2

    લાક્ષણિક યુક્તિપૂર્વક બીજાને વળગાડવું (માલ ઇ૰); ગમે તેમ સમજાવી ફસાવવું; પધરાવી દેવું.