પહેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહેલું

વિશેષણ

  • 1

    પ્રથમ.

  • 2

    પહેલા દરજ્જાનું; મુખ્ય.

પહેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહેલું

અવ્યય

  • 1

    સૌથી આગળ.

પહેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહેલ

પુંલિંગ

  • 1

    પાસો (જેમ કે, હીરાનો).

મૂળ

फा. पहलु

પહેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહેલ

સ્ત્રીલિંગ

  • 1

    પ્રારંભ; આગેવાની; ક્રમમાં પહેલું હોવું તે.

મૂળ

दे. पहिल्ल=પહેલ- આગેવાની કરવી; अप. पइल=પહેલું