ગુજરાતી

માં પહેલવીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પહેલવી1પહ્લવી2

પહેલવી1

સ્ત્રીલિંગ

  • 1

    ઈરાનની પ્રાચીન ભાષા.

મૂળ

फा. पह्लवी

ગુજરાતી

માં પહેલવીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પહેલવી1પહ્લવી2

પહ્લવી2

સ્ત્રીલિંગ

  • 1

    ઈરાનની પ્રાચીન ભાષા; પહેલવી.