પહેલા ખોળાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહેલા ખોળાનું

  • 1

    (સ્ત્રીનું) પ્રથમ સંતાન.

  • 2

    લાક્ષણિક ઘણું લાડ લડાવેલું-વહાલું (બાળક).