પહાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહાડી

વિશેષણ

 • 1

  પહાડનું.

 • 2

  લાક્ષણિક કદાવર; મજબૂત.

સ્ત્રીલિંગ

 • 1

  નાનો પહાડ.

 • 2

  પહાડોની હાર (પ) એક રાગિણી.