પહાણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહાણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    રંગવા માટે (કોરું કપડું) ધોવું.

મૂળ

सं. प्रधावन કે 'પહાણો' ઉપરથી?