ગુજરાતી

માં પહેલની 2 મુખ્ય વ્યાખ્યા છે: પહેલ1પહેલ2

પહેલું1

વિશેષણ

 • 1

  પ્રથમ.

 • 2

  પહેલા દરજ્જાનું; મુખ્ય.

ગુજરાતી

માં પહેલની 2 મુખ્ય વ્યાખ્યા છે: પહેલ1પહેલ2

પહેલું2

અવ્યય

 • 1

  સૌથી આગળ.

ગુજરાતી

માં પહેલની 2 મુખ્ય વ્યાખ્યા છે: પહેલ1પહેલ2

પહેલ

પુંલિંગ

 • 1

  પાસો (જેમ કે, હીરાનો).

ગુજરાતી

માં પહેલની 2 મુખ્ય વ્યાખ્યા છે: પહેલ1પહેલ2

પહેલ

સ્ત્રીલિંગ

 • 1

  પ્રારંભ; આગેવાની; ક્રમમાં પહેલું હોવું તે.

મૂળ

दे. पहिल्ल=પહેલ- આગેવાની કરવી; अप. पइल=પહેલું