પહેલાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહેલાઈ

સ્ત્રીલિંગ

  • 1

    પહેલાપણું; પહેલું કે પહેલ-પ્રથમ હોવું તે; 'પ્રાયોરિટી'.

  • 2

    પહેલ કરવી તે; પ્રથમ પહેલું કરવું તે.