પહોંચેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહોંચેલું

વિશેષણ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક ન છેતરાય તેવું; પક્કું.

મૂળ

'પહોંચવું' ઉપરથી, કે સર૰ दे. पच्चल=પાકું; સમર્થ

પહોચેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહોચેલું

વિશેષણ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક ન છેતરાય તેવું; પક્કું.

મૂળ

'પહોંચવું' ઉપરથી, કે સર૰ दे. पच्चल=પાકું; સમર્થ