પહોંચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહોંચવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  (ધોરેલ ઠેકાણે) જવું; પૂગવું.

 • 2

  (મોકલેલી વસ્તુનું) મળવું.

 • 3

  ટકવું; જારી રહેવું.

મૂળ

प्रा. पहुच्च; સર૰ हिं पहुँचना

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  (સરખામણીમાં કે સ્પર્ધામાં) બરાબર.

પહોચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહોચવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  (ધોરેલ ઠેકાણે) જવું; પૂગવું.

 • 2

  (મોકલેલી વસ્તુનું) મળવું.

 • 3

  ટકવું; જારી રહેવું.

મૂળ

प्रा. पहुच्च; સર૰ हिं पहुँचना

પહોચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહોચવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  (સરખામણીમાં કે સ્પર્ધામાં) બરાબર.