પહોતેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહોતેલું

વિશેષણ

  • 1

    ન છેતરાય તેવું; પક્કું.

મૂળ

'પહોતવું' ઉપરથી; અથવા प्रा. पहुत्त (सं. प्रभूत)=સમર્થ; પહોંચેલું