પહોળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પહોળું

વિશેષણ

 • 1

  ચોડું; પનાદાર.

 • 2

  ખૂલતું; મોકળું.

 • 3

  બીડેલું; બંધ નહિ તેવું; ખુલ્લું.

 • 4

  છૂટું; પથરાયેલું (જેમ કે, દાણા પહોળા કરવા.).

મૂળ

प्रा. पुहुल्लअ (सं. पृथुलक)