પાંગોઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંગોઠું

નપુંસક લિંગ

  • 1

    ખભાથી કોણી સુધીનો હાથનો ભાગ.

  • 2

    હાલવા ચાલવાના અવયવોના સાંધા-મૂળ.

મૂળ

સર૰ हिं. पँखुडा; सं. पक्ष પરથી?