ગુજરાતી માં પાઇલટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાઇલટ1પાઇલટ2

પાઇલટ1

પુંલિંગ

  • 1

    વિમાનચાલક; વિમાન ચલાવનાર.

મૂળ

इं.

ગુજરાતી માં પાઇલટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાઇલટ1પાઇલટ2

પાઇલટ2

પુંલિંગ

  • 1

    અગ્રેસર; પહેલો થનાર.

  • 2

    આગબોટ વિમાન ઇ૰નો હાકેડુ કે સુકાની કે દોરી લાવનાર.

મૂળ

इं.