પાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાઈ

સ્ત્રીલિંગ

  • 1

    તાંબાનો એક સિક્કો; પૈસાનો ત્રીજો ભાગ.

  • 2

    છાપખાનામાં નકામાં થયેલાં બીબાં.

  • 3

    પઈ.

મૂળ

'પા' ઉપરથી