પાઉચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાઉચ

નપુંસક લિંગ

  • 1

    ખીસું.

  • 2

    ચીજવસ્તુ રાખવાનું નાનું પાકીટ; કોથળી.

  • 3

    ચીજવસ્તુ કે ખાદ્ય પદાર્થને રાખવાની કાગળ, પ્લાસ્ટિકની વગેરે કોથળી.

મૂળ

इं.